Malayanil’s biography, net worth, fact, career, awards and life story

Intro Gujarati writer from India
A.K.A. Kanchanlal Vasudev Mehta
Was Writer 
From India 
Type Literature 
Gender male
Birth 1892
Death 1919
(aged 27 years)

કંચનલાલ વાસુદેવ મહેતા (ઉપનામ: મલયાનિલ) (૧૮૯૨-૧૯૧૯) ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે. તેમની ટૂંકી વાર્તા ‘ગોવાલણી’ આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ ‘ગોવાલણી અને બીજી વાતો’ પ્રકાશિત થયો હતો.

સંદર્ભ

વિકિસ્રોતમાં મલયાનિલને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.

You May Also Like